Home Archive by category ગુજરાત (Page 399)

ગુજરાત

ગુજરાત
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો Continue Reading
ગુજરાત
શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર, અત્યાર સુધી ૨૧૦ લાખ ટન કચરાનો નિકાલ સ્વચ્છ ભારત મિશન ફેઝ-૨ઃ શહેરોમાં કચરાથી ઘેરાયેલી ૬૯૮ એકર જગ્યા ખુલ્લી થઇ, ૧૪૦ ડમ્પસાઇટમાંથી ૯૫ ટકા કચરાનો નિકાલ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ? ૩૦૦ કરોડ કિંમતની જમીન ખુલ્લી થઇ, નગરપાલિકા વિસ્તારની સાઇટ પર ઘન કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ બનશે“વડાપ્રધાનશ્રીના […]Continue Reading
ગુજરાત
ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ વિવિધ પરિવહન માટે અમદાવાદ-ધોલેરા વચ્ચે ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. Continue Reading
ગુજરાત
૨૦૨૪ માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવા માંગતો હતો એનઓસી મેળવવામાં મદદ કરવા માટે એક વ્યક્તિ પાસેથી લાંચ લેનારા સ્પેસિફિક ફાયર પ્રોટેક્શન લિમીટેડના સેલ્સ એક્ઝીક્યુટીવ કૌશિક પીપરોતરની એસીબીએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરિયાદી પ્રોપર્ટી એક્સપો ૨૦૨૪ માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવા માંગતો હતો. જેના માટે ફાયર એનઓસી મેળવવી જરૂરી હતી. આથી તેણે સ્પેસીફિક ફાયર […]Continue Reading
ગુજરાત
તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવામાં આવતા હજારથી વધુ વર્કર્સ એ ગેટ ની બહાર વિરોધ નોંધાવ્યો. કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તાળા મારી દેવામાં આવતા સ્થાનિક મજૂરો લડી લેવાના મૂડમાં છે. તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવામાં આવતા હજારથી વધુ વર્કર્સ એ ગેટ […]Continue Reading
ગુજરાત
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બીજી તારીખે કાર અને બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇક સવાર ભાનુશાળી દંપતિ ખંડીત થયું છે. પતિ-પત્ની બન્નેને ઈજા થયા પછી પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૩૩ માં […]Continue Reading
ગુજરાત
અમરેલીમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ટ્રક ચાલકે બાઈકને જાેરદાર […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેર જિલ્લામાં એકતરફ ચોર લૂંટ આચરતી ટોળકી સક્રિય બનતાં લોકો દેહશતમાં જીવી રહ્યા છે. બીજી બાજુ પોલીસ કમિશનર અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરીને અફવાથી દૂર રહેવું તેવી વિનંતી કરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે લઘુમતી કોમના ત્રણ યુવક ચા પીવા ગયા હતા. ત્યારે લોકોના ટોળાએ બે યુવકને પકડીને […]Continue Reading
ગુજરાત
એક સમયે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતા અરબી સમુદ્રના કિનારે વસેલા મહુવા શહેરની રળિયામણું નગર તરીકે છાપ હતી. પરંતુ નબળી નેતાગીરીના પાપનો લૂણો લાગી જતાં મહુવામાં ગંદકી, ગંદવાડનું સામ્રાજ્ય ખડકાયું છે. આ ઉપરાંત રોડ-રસ્તા, પાણીની લાઈન લીકેજ, ઉભરાતી ગટર સહિતના અનેક પ્રશ્નોથી નાગરિકો પીડાઈ રહ્યા છે. તેમ છતાં સરકારી અધિકારીઓ કે જનતાના મતે ચૂંટાયેલા અને પોતાને જનતા […]Continue Reading
ગુજરાત
ચોકપોસ્ટ પરથી ટ્રક પસાર થવા દેવા માટે ૬,૫૦૦ની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયો જુનાગઢના માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનનો લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ફસાયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના કાકાની ટ્રકો પોરબંદરથી બોક્સાઈડ ભરીને અમરેલી ખાલી કરવા જતી હતી. જે બોક્સાઈડ ટ્રકો રોયલ્ટી પાસ અને અંડરલોડ હોવાછતા માંગરોળ- મરીન પોલીસ સ્ટેશનનો […]Continue Reading