રાજ્યમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સિરામિકસ નગરી થાનગઢમાં એક સગીરા પર સાત શખ્સોએ સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચી જગાવી છે. થાનગઢ પોલીસમાં પીડિતાની માતા દ્વારા કુલ ૮ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કવાયત […]Continue Reading


















Recent Comments