Home Archive by category ગુજરાત (Page 401)

ગુજરાત

ગુજરાત
મનુષ્ય જીવનમાં હળાહળ કળયુગમાં પ્રેમ સંબંધમાં લોકોએ અનેક જીવ ગુમાવ્યા છે. તેવોજ એક બનાવ સાબરકાંઠાના હિમતનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતી બે મહિલાઓ વચ્ચે મોતનો કારસો રચાયો છે. ડિમ્પલબેનના પતિનું છાયા કલાસવા સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવી રહ્યું છે. મનુષ્ય જીવનમાં હળાહળ કળયુગમાં પ્રેમ સંબંધમાં લોકોએ અનેક જીવ ગુમાવ્યા છે. તેવોજ એક બનાવ સાબરકાંઠાના […]Continue Reading
ગુજરાત
પાટણના હારીજના દાંતરવાડા ગામમાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડની ખબર પડતા તાલુકા પંચાયતની છ ટીમ ડોર ટુ ડોર ફરીને તેની તપાસ કરી રહી છે. દાંતરવાડામાં ૧૧૭ શૌચાલયોમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાટણના હારીજના દાંતરવાડા ગામમાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડની ખબર પડતા તાલુકા પંચાયતની છ ટીમ ડોર ટુ ડોર ફરીને […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાં થરાદ પાસે શણઘુર પુલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે સવારે વાવના ગ્રામીણ વિસ્તારના પિતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. બનાસકાંઠામાં થરાદ પાસે શણઘુર પુલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે સવારે વાવના ગ્રામીણ વિસ્તારના પિતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. Continue Reading
ગુજરાત
બે મહિના અગાઉ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં કેટલાક બેફામ અસામાજીક તત્વોએ ભયનું વાતાવરણ સર્જ્‌યું હતું. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે જૂના વાડજ વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બની આતંક મચાવ્યો હતો. લુખ્ખા તત્વોએ જૂના વાડજની રામ કોલોનીમાં તોડફોડ કરાઈ છે. કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ જણાઈ રહ્યું હતું. ઘટનાના સીસીટીવીના આધારે અમદાવાદ પોલીસે હાલ […]Continue Reading
ગુજરાત
ઉત્તરપ્રદેશ લખનઉ મહામાહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ ની મુલાકાતે ગુજરાત ના અગ્રણી ઓ  તા ૧૯/૧૦/૨૪ ઉત્તર પ્રદેશના ગવર્નર મહામાહીમ આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય લખનઉ ખાતે  ગવર્નર હાઉસ રાજભવન અમદાવાદ ખેતી બેંક ડાયરેક્ટ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર પૂર્વ ચેરમેન  બ્રિજરાજસિંહ જાડેજા ડાયરેક્ટર જેસાભાઇ બારડ વાઈસ ચેરમેન રાજકોટ જિલ્લા બેંક ચેરમેન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા Continue Reading
ગુજરાત
રેડક્રોસ ચોર્યાસી સુરતની સેવાઓ ને રાજ્ય કક્ષાએ કુલ દસ એવોર્ડઝ રાજ્ય ના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય ના હસ્તે, રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ની શુભેચ્છા થી ધનંજય ત્રીવેદી આરોગ્ય વિભાગ અગ્ર સચિવ ગુજરાત અને રેડક્રોસ રાજ્ય ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં ગાંધીનગર, રાજભવન ખાતે તા.14 ઓક્ટોબર ના રોજ ૨૦૨૨-૨૩ , ૨૦૨૩-૨૪ […]Continue Reading
ગુજરાત
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આવતી 25 તારીખે બામણાસા ગામે મહા પંચાયતનું આયોજન થઈ રહ્યું છે, જે કેટલાક મહત્વપૂર્ણ તાત્કાલિક અસરથી અમલ કરવા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે. એમાં ખાસ કરીને ઘેડ વિસ્તારનો એક પ્રશ્ન […]Continue Reading
ગુજરાત
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો. તેમના ઉદબોધનમાં Continue Reading
ગુજરાત
અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું ગેરકાયદે ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ર્જીંય્ને માહિતી મળી હતી કે હાથીજણ સર્કલથી મહેમદાવાદ જતા રોડ પર હાથીજણ ગામની સીમમાંસ્વામીનારાયણ મંદિરની સામે કેટલાક શખ્સો પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરીને ગેરકાદે […]Continue Reading
ગુજરાત
જામનગરમાં રહેતા એક આધેડ પુરુષએ પુત્રના ત્રાસથી કંટાળી જઈ પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કરતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.શહેરમાં રહેતાં અરવિંદભાઈ સોલંકી નામના ૫૮ વર્ષીય આધેડે ગઈકાલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કોઈ ઝેરી દવા પી લેતાં તેઓને તાબડતોબ જી. જી.હોસ્પિટલ ખસેડાયા હતા. અને તુરંત સારવાર શરૂ કરવામાં આવી હતી. પુત્રના ત્રાસથી કંટાળી જતા […]Continue Reading