શાહપુરમાં રહેતી મહિલાને દારુડિયા પતિ તથા દિયરે માર મારતાં મનમાં લાગી આવતાં મહિલાએ દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી હાલમાં મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાહપુર પોલીસે ગુનો નોધીને તપાસ કરતા મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. એક વર્ષથી દારુ પીને કોઇ કારણ વિના મારઝૂડ કરતો હતો જેથી કંટાળીને મહિલાએ દવા ગટગટાવી હતી. […]Continue Reading


















Recent Comments