અમરાઇવાડીમાં સોસાયટીમાં ગરબાના આયોજનમા યુવકના પરિવારે સાથ ન આપતા સોસાયટીમાં તકરાર થઇ હતી .જેમાં મહિલા સહિત ૧૩ શખ્સોએ ભેગા મળીને યુવકના પરિવાર ઉપર લોખંડની પાઇપ, દંડા, ચાકુ અને પથ્થરોથી હુમલો કરતા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે મહિલા સહિત ૧૩ શખ્સો સામે રાયટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ […]Continue Reading


















Recent Comments