મોબાઇલ હેકરના ત્રાસથી કંટાળીને છાણી વિસ્તારમાં રહેતા પરિવારના ૭ સભ્યોએ પોતાના મોબાઇલ ફોન છેલ્લા ૨૦ દિવસથી બંધ કરી દીધા છે. તેઓ કોઇ મોબાઇલ ફોન વાપરતા નથી. હેકર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. પરિવારે સાયબર સેલમાં પણ આ અંગે ફરિયાદ કરી છે. પરંતુ, હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. હેકર દ્વારા […]Continue Reading


















Recent Comments