હવામાન વિભાગની આગોતરી આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નવરાત્રી સાથે જ મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી તાંડવ થયું હોય તેમ દોઢથી માંડીને આઠ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આઠ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ગરબાની ધૂમ મચે છે તેવા મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને […]Continue Reading


















Recent Comments