Home Archive by category ગુજરાત (Page 89)

ગુજરાત

ગુજરાત
રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. ચોથા નોરતાની રાતે મુખ્યમંત્રીશ્રી અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર, ધીકાંટા, દરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા.  વસ્ત્રાલમાં માધવ હોમ્સ ખાતે, નિકોલમાં શ્રી ખોડલધામ મેદાન ખાતે Continue Reading
ગુજરાત
અમદાવાદ હબના ગ્રુપ કમાન્ડર કર્નલ લક્ષય જૈનના નેતૃત્વમાં 79 અધિકારીઓ ધરાવતા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના એક પ્રતિનિધિમંડળે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની મુલાકાત લીધી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય તાલીમ અને કાર્યકારી કુશળતાના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા, સંયુક્ત સંશોધન અને વિકાસને આગળ વધારવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને ગૃહ મંત્રાલયની Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે NCC યુનિટના 1 ગુજરાત આર્ટિલરી બેટરીના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ ટી.જી. રાજેશના માર્ગદર્શન હેઠળ, આજે કેમ્પસમાં બે કલાકની સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 128 NCC કેડેટ્સની સક્રિય ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલનું નેતૃત્વ ANO અને NCC અને Continue Reading
ગુજરાત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી બહુચર્ચિત અને વિવાદિત સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ છે. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ શાળામાં બે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે, જેથી શાળાની ગતિવિધિઓ પર નજર રાખી શકાય અને યોગ્ય મોનિટરિંગ થઈ શકે. આ ઉપરાંત, […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં અસામાજિક તત્વો છે જેમણે એક નાનકડી સોશિયલ મીડિયા પોસ્ટને આધારે ગાંધીનગરના બહિયલમાં હિંદુઓના અનેક વાહનોમાં આગચંપી કરી હતી. અનેક દુકાનોમાં તોડફોડ કરી અને મંદિરમાં પણ તોડફોડ કરી તેમજ માના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ અને પથ્થરમારો કર્યો હતો. જેને લઇને શુક્રવારે પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇને રીકન્સ્ટ્રક્શન કરવામાં Continue Reading
ગુજરાત
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ (તત્કાલીન) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ 64 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીના ચકચારી કેસના સંબંધમાં કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા. સત્તાનો દુરૂપયોગ કરી અને આરબીઆઈની ગાઈડલાઈનનો ભંગ કરીને લોન આપવામાં આવી હતી. આ મામલે […]Continue Reading
ગુજરાત
અમદાવાદના બહુચર્ચિત ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે વસાહત ઉભી કરીને મીની બાંગ્લાદેશ ઉભું કરનાર આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી ડિમોલિશનની કામગીરી પહેલા ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને અને તેના પુત્રને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન […]Continue Reading
ગુજરાત
દામનગર શહેર માં વેપારી ઓના વજન કાંટા ઓનું ગુજરાત સરકાર ના તોલમાપ વિજ્ઞાન કચેરી દ્વારા પુનઃ મૂલ્યાંકન ચાલી રહ્યું છે ત્યારે અનેક વેપારી ઓમાં કચવાટ સરકારે એક બાજુ અનેક ઘણી ફી વધારી ઉપરાંત રસીદ થી બમણા નાણાં વસુલાતા તંત્ર સામે ચેમ્બર ઓફ કોમર્સ કેમ મૌન ? દામનગર ના મુખ્ય વાણિજ્ય બજાર માં અનેક સમસ્યા થી […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં વન વિકાસ માટે આજે પ્રથમવાર વિમોચન કરાયેલ ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’ મહત્વની ભૂમિકા ભજવશે. આ માટે રાજ્યમાં વિવિધ ૪૪૪ સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી ૧,૨૧૫ જેટલા માટીના નમૂના એકત્રિત કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ પૃથ્થકરણના માધ્યમથી આપણે આગામી સમયમાં ગુજરાતમાં વનોના વધુ વિકાસ માટે ઈચ્છિત પરિણામ મેળવી શકીશું તેમ, વન અને […]Continue Reading
ગુજરાત
ગુજરાતને વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વાયબ્રન્ટ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ Continue Reading