Home Archive by category ગુજરાત (Page 95)

ગુજરાત

ગુજરાત
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો હતો જેમાં, વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 03110 વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે વડોદરા સ્ટેશન પરથી ઉપડશે. અત્યાર સુધી આ ટ્રેન વડોદરા પરથી સાંજે 4:45 કલાકે પ્રસ્થાન Continue Reading
ગુજરાત
વીજ મંત્રાલય, ભારત સરકાર હેઠળની સાઇબર સિક્યુરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ – પાવર (CSIRT-Power) દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના સહયોગથી એકતા નગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો. આ વર્કશોપમાં કેન્દ્રીય સરકાર, રાજ્યની પાવર યુટિલિટીઝ તેમજ ખાનગી ક્ષેત્રની પાવર યુટિલિટીઝ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, Continue Reading
ગુજરાત
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. તેઓ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને સવારે 10:30 વાગ્યે ભાવનગર ખાતે 34,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ચલો જીતે હૈ’ દેશભરમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. વિવેચકો દ્વારા પ્રશંસા પામેલી “ચલો જીતે હૈ” ફિલ્મ 2025ની સૌથી વધુ જોવાયેલી ટૂંકી ફિલ્મોમાં સામેલ થઈ હતી. ફિલ્મના પુનઃપ્રકાશનનો હેતુ નવી પેઢીને નિઃસ્વાર્થતા અને સેવાનો સંદેશ આપવાનો છે. આ ફિલ્મ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2025 દરમિયાન Continue Reading
ગુજરાત
રાજ્યના અનેક જીલ્લાઓ માં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કરને ગરબા આયોજકો ની ચિંતામાં વધારો કરી દીધો છે. સતત ઉકળાટથી પરેશાન લોકો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. જોકે આને ચોમાસાની છેલ્લી ઈનિંગ માનવામાં આવે છે. જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે અમને આ વરસાદની બહુ જરૂર […]Continue Reading
ગુજરાત
શહેરની લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોલેજ રોડ નજીક હિન્દુસ્તાન પેટ્રોલપંપ સામે ઉભેલી ક્રેટા કારમાંથી ૬ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડી રૂ. ૧૦.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, નર્મદા મૈયા બ્રિજ નીચે ભોલાવ રોડ પર ઉભેલી ક્રેટા કારમાં ૫ થી ૬ વ્યક્તિઓ બેઠા છે, જેમની પાસે વિવિધ બેંકોના ATM […]Continue Reading
ગુજરાત
રાજકોટ-ગોંડલના રાજકારણમાં ભારે ચકચાર મચાવનાર પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં હાજર થઈને આત્મસમર્પણ કર્યું છે.   સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને શુક્રવારે સવારે પરત ખેંચી લેતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાનશ્રી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની Continue Reading
ગુજરાત
દેશના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેના માધ્યમથી દેશના દરેક ગામડાના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે. આ વિઝન પર આગળ વધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે આજે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩  ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું Continue Reading