Home Archive by category રાષ્ટ્રીય (Page 12)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના એક ડૉક્ટરની આજે ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે મોટા આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે, જે આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતું. આ આતંકી રેકેટ પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અન્સાર ગજવત-ઉલ-હિંદ (AGuH) સાથે જોડાયેલું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ મૉડ્યૂલમાં વ્હાઇટ-કોલર લોકો, જેમાં વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે જાહેરાત કરી છે કે, બીએમસીની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) નાગપુરમાં સત્તાવાર કહ્યું છે કે, ‘અમારા સ્થાનિક Continue Reading
રાષ્ટ્રીય
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં પ્રસાદ તરીકે અપાતા લાડુમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સીબીઆઈ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશ ટીમમાં જાણવા મળ્યું છે કે, ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ 2019થી 2024 વચ્ચે તિરુપતિ મંદિરને આશરે 68 લાખ કિલો નકલી ઘી પહોંચાડ્યું હતું. આ ઘીનું મૂલ્ય રૂ. 250 કરોડ જેટલું થવા જાય છે.CBI-ની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ […]Continue Reading
રાષ્ટ્રીય
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હિલર સહિત […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત હંમેશા શાંતિ માટે પહેલ કરે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. બેંગલુરુમાં ‘100 સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’ કાર્યક્રમમાં સંબોધતી વખતે ભાગવતે પાકિસ્તાનને […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે સવારે એક ભયાનક અકસ્માત થયો છે. અક્કલકુવા-મોલગી માર્ગ પર આવેલા દેવગોઈ ઘાટ વિસ્તારમાં એક સ્કૂલ બસ આશરે 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ બસમાં આશરે 30 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ મોલગી ગામથી અક્કલકુવા તરફ જઈ રહી હતી ત્યારે આમલિબારી પરિસરમાં બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા બસ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એક નિવેદનના કારણે ફરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે થરૂરે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને લાલકૃષ્ણ અડવાણીના રાજકીય કારકિર્દીનો બચાવ કરતું ચોંકાવનારનું નિવેદન આપ્યું છે.થરૂરે કહ્યું કે, જેમ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટનાથી માપી શકાતું નથી, તેવી જ રીતે આડવાણીના દાયકાઓના રાજકીય […]Continue Reading
રાષ્ટ્રીય
6 વર્ષ અગાઉ લોન્ચ કરેલા ચંદ્રયાન-2એ ગુડ ન્યૂઝ આપી છે. ISROએ શનિવારે એક અપડેટ આપતા કહ્યું હતું કે, તેણે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોની ઊંડી સમજ મેળવવા માટે ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટરમાંથી એડવાન્સ ડેટા એકત્રિત કર્યા છે, જેમાં ચંદ્રની સપાટીના ભૌતિક અને ડાઈલેક્ટ્રિક ગુણધર્મોનું વર્ણન કરતા પરિમાણો પણ સામેલ છે. ISROએ એક નિવેદનમાં કહ્યું કે, ભવિષ્યમાં ચંદ્રના અધ્યયન માટે […]Continue Reading
રાષ્ટ્રીય
કર્ણાટકના બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના કાર્યક્રમમાં આજે(શનિવાર) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે સંઘને આખા વિશ્વનું સૌથી અનોખુ સંગઠન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આજે સંઘ ભારત સહિત કેટલાક દેશોમાં સમાજસેવાના કાર્ય કરી રહ્યું છે. શતાબ્દી વર્ષના પ્રસંગે મોહન ભાગવતે કહ્યું કે, ‘ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે Continue Reading
રાષ્ટ્રીય
આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ સમસ્યા માત્ર અમેરિકા પુરતી […]Continue Reading