Home Archive by category રાષ્ટ્રીય (Page 13)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા કથિત જમીન કૌભાંડ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. વિપક્ષે રાજ્ય સરકારને સાણસામાં લેવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ગંભીર આક્ષેપો કરી કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રૂ.1800 કરોડની સરકારી જમીન, જે દલિતો માટે આરક્ષિત હતી, તે માત્ર રૂ.300 […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે ન્યૂઝીલૅન્ડની ચાર દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બંને દેશો વચ્ચે ઘણા સમયથી આ મુદ્દે મંત્રણા […]Continue Reading
રાષ્ટ્રીય
ઓનલાઇન સટ્ટાબાજી ઍપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED એ આ બંનેની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.  સૂત્રોના જણાવ્યા મુજબ, ‘1xBet’ સટ્ટાબાજીની સાઇટ સામેના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસ નેતા અને લોકસભાના નેતા રાહુલ ગાંધી પૂર્ણિયાના કસબા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે બિહારની પરિસ્થિતિને લઈને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાજ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવવાની સાથે-સાથે મહાગઠબંધન માટે કેન્દ્ર અને રાજ્યમાં નિર્ણાયક જીત થશે. રાહુલ ગાંધીએ વચન આપ્યું કે, કેન્દ્રમાં Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ એટલે કે મતદાર યાદીમાંથી ગરબડ મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે હુમલા વધુ તેજ કરી દીધા છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ, તેમણે આજે (બુધવારે) ફરી એકવાર આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ વખતે તેમણે હરિયાણા રાજ્યમાં વોટ ચોરી કરાયાના દાવા કર્યા હતા. આ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
સુપરસ્ટાર સલમાન ખાન પાન મસાલાની જાહેરાતને લઈને કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટ વકીલ ઈંદર મોહન સિંહ હનીએ “ટાઈગર ઝિંદા હૈ” ના અભિનેતા વિરુદ્ધ એક માઉથ ફ્રેશનર બ્રાન્ડનું સમર્થન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે, કારણ કે, તેમણે ગુપ્ત જાહેરાતો દ્વારા ગ્રાહકોને ભ્રમિત કરે છે. કોટા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક મોટો રાજકીય નિર્ણય લીધો છે. તિલક ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સાપકાલની અધ્યક્ષતામાં વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી એવા દળો સાથે ગઠબંધન કરવા Continue Reading
રાષ્ટ્રીય
દુનિયાભરના દેશ હવે AIને લઈને નવા નિયમો બનાવી રહ્યા છે. ભારતે પણ હવે AIને લઈને તેમની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઇડલાઇન્સમાં જવાબદારી સ્વીકારવાની વાત કરવામાં આવી છે. તેમ જ સેફ્ટી, સિક્યોરિટી અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કોઈ પણ નવી શોધ કરવા પર જોર આપવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા આ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારમાં ચૂંટણી પ્રચાર અભિયાન ચાલું હતું તે દરમિયાન, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ઔરંગાબાદ ખાતે એક વિશાળ જાહેરસભાનું સંબોધન કર્યું. આ રેલીમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા અને ભારપૂર્વક કહ્યું કે સરકારે દેશની તમામ સરકારી કંપનીઓનું વેચાણ કરીને બધું જ અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિને સોંપી દીધું છે.રાહુલ ગાંધીએ આ મામલે વધુમાં કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
આજના સમયમાં ઓનલાઇન શોપિંગ ખૂબ જ સામાન્ય છે. મોટાભાગના લોકો હવે દરેક વસ્તુ ઓનલાઇન ખરીદી કરે છે. કપડાંથી લઈને શાકભાજી સુધી દરેક વસ્તુની ઓનલાઇન ખરીદી થતી હોય છે. ઓનલાઇન ખરીદી કરતી વખતે સામાન ઘણી વાર સસ્તા હોય છે, પરંતુ પેમેન્ટ કરતી વખતે એની કિંમત અચાનક વધી જાય છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ઘણી વાર ઓરિજિનલ કિંમતને […]Continue Reading