સુએઝ કેનાલ દ્વારા માલસામાનની અવરજવર હવે વધુ મોંઘી બનશે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગો પૈકીના એક સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજાે માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સુએઝ કેનાલ ઓથોરિટીએ કેનાલ સેવાઓના વિકાસ અને સુધારણાને ટાંકીને જણાવ્યું હતું કે ટેરિફમાં વધારો વૈશ્વિક વેપારમાં થયેલા નોંધપાત્ર વધારાને અનુરૂપ છે. સુએઝ કેનાલમાંથી દર વર્ષે […]Continue Reading

















Recent Comments