બીએસએફ અને સ્થાનિક પોલીસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. જાેકે, આ બ્લાસ્ટથી કોઈ નુકસાન થયું હોવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. વિસ્ફોટને લઈને સરહદી વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે લોકોને શાંત રહેવાની અપીલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ, બીએસએફ અને સ્થાનિક પોલીસ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત છે. ચૌહાણ વિસ્તારના બિજરાડ પોલીસ સ્ટેશન […]Continue Reading














Recent Comments