Home Archive by category રાષ્ટ્રીય (Page 1274)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારત સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. જાે કે, મોટી સંખ્યામાં નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ભારત પરત […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયા રાજધાની કીવ પર એક મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. અમેરિકી સેટેલાઈટ ઈમેજિંગ કંપની મેક્સાર ટેક્નોલોજીએ સોમવારે આ તસ્વીર શેયર કરી છે. આ પહેલા કીવ પર થનારા મોટા હુમલાઓને નિષ્ફળ કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે હોય શકે છે કે રશિયન સેના મોટો હુમલો કરી દે. જાણકારી મુજબ સૈનિકોનો આ કાફલો રવિવારથી અહીં હાજર છે. આ […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠઠો દિવસ છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ છે. યુક્રેનમાં ફસાયેલા ૧૮૨ ભારતીય નાગરિકોને લઈ ઓપરેશન ગંગાની સાતમી ફ્લાઈટ બુખારેસ્ટથી મુંબઈ પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ તેમનું સ્વાગત કર્યુ. કેન્દ્રીય મંત્રી […]Continue Reading
રાષ્ટ્રીય
યુક્રેનમાં ફસાયેલા ચીનના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવાના વિલંબના વિવાદ વચ્ચે, ચીન પૂર્વ યુક્રેનમાં તેના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેમને સુરક્ષિત સ્થાનો પર મોકલવાનું આયોજન કરી રહ્યું છે. ચીન વિદ્યાર્થીઓને બચાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સનું પણ આયોજન કરી રહયું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, ”ચીને ઇમરજન્સી કોઓર્ડિનેશન સિસ્ટમ શરૂ કરી Continue Reading
રાષ્ટ્રીય
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિના માટે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ આજે જાહેર કર્યા છે. પહેલી માર્ચે ૧૪ કિલો સબસિડી વગરના ન્ઁય્ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કિંમત ૮૯૯.૫ રૂપિયા પર યથાવત છે. જાેકે, તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ એ […]Continue Reading
રાષ્ટ્રીય
વાળની દેખરેખ: આપણા સ્કેલ્પના વાળને લાંબા અને સ્વસ્થ રાખવા માટે આ ઉપાય કરો… સુંદર કાળા, જાડા અને ચમકદાર વાળ ન માત્ર તમારી સુંદરતામાં વધારો કરે છે પરંતુ દરેકનું ધ્યાન પણ આકર્ષિત કરે છે. વાળની ​​સુંદરતા માટે વાળની ​​સંભાળ જરૂરી છે. સુંદર અને સ્વસ્થ વાળ માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ પૂરતો નથી. બજારમાં ઘણા બધા કોસ્મેટિક […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત દેશની અંદર અંગ દાનનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે પરંતુ વસ્તીની સરખામણીએ જોવા જઈએ તો અંગદાન નું પ્રમાણ ઘણું ઓછું છે. અંગદાન કરવાના કારણે કેટલાક લોકોનો જીવ બચી જાય છે તો કેટલાક લોકોને અંગદાન માં મદદ ના મળતી હોવાથી દર્દીઓનાંજીવ જઈ રહ્યો છે. પરંતુ જો નેત્રદાનની વાત કરવામાં આવે તો નેત્રદાન દેશમાં ઘટી […]Continue Reading
રાષ્ટ્રીય
હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી અનેક લોકો પીડાતા હોય છે. આ બીમારી એક એવી છે જે બીજી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. હાઇ બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેક, કિડની ખરાબ થવી જેવી અનેક મોટી બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરી જાય છે. આમ, હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા માટે આ ફ્રૂટ્સ તમે ખાઓ છો તો તમારા માટે ખૂબ […]Continue Reading
રાષ્ટ્રીય
અનેક લોકોને ફ્રિજમાં લોટ મુકવાની આદત હોય છે. ફ્રીજનો વાસી લોટ ઘણાં બધા ઘરોમાં ખવાતો પણ હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે પણ વાસી લોટ ખાઓ છો તો તમારે આજથી જ બંધ કરી દેવો જોઇએ. વાસી લોટ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. વાસી લોટ ખાવાથી હેલ્થને થતા આ નુકસાન જાણીને […]Continue Reading
રાષ્ટ્રીય
આજકાલ અનેક લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે. ગેસને કારણે અનેક લોકોને બીજી મોટી-મોટી તકલીફો થતી હોય છે. આ તકલીફોને કારણે વ્યક્તિ કંટાળી જાય છે અને બીજું કંઇ કામ કરવાનું મન પણ થતુ નથી. ગેસની તકલીફને કારણે ઘણાં લોકોને પેટમાં સતત દુખાવો પણ થતો હોય છે. અનેક મસાલાવાળા ખોરાકને કારણે પણ પેટમાં ગેસ થતો હોય […]Continue Reading