મુગલ સમ્રાટ શાહજહાંનો ત્રણ દિવસીય ૩૬૭મો ઉર્સ ૨૭ ફેબ્રુઆરીથી ઉજવવામાં આવી રહ્યો છે અને આ દરમિયાન તાજમહેલના મુખ્ય ગુંબજની નીચે ભોંયરામાં આવેલી મુમતાઝ અને શાહજહાંની કબરોને લોકો માટે ખોલવામાં આવી હતી. ઉર્સ દરમિયાન પ્રવાસીઓની એન્ટ્રી ફ્રી હતી. આ વખતે શાહજહાંનો ઉર્સ ૨૭ ફેબ્રુઆરી, ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચે હતો. આગ્રા સ્થિત તાજમહેલ પર પાકિસ્તાન ઝિંદાબાદના […]Continue Reading














Recent Comments