Home Archive by category રાષ્ટ્રીય (Page 1314)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દહીં ભારતીય શૈલીનું એક મહત્વપૂર્ણ ભાગ છે આમ તો એના અનેક ફાયદા છે પણ તેમાં મુખ્યત્વે ફાયદા વિશે જાણવું જરૂરી બને છે. હાલમાં જ થયેલા સંશોધન અનુસાર દહીંમાંમાં રહેલ તત્વ શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે જેમ કે, તેની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે દાંત અને હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ […]Continue Reading
રાષ્ટ્રીય
આજકાલ અનેક લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. આજની આ ફાસ્ટ લાઇફમાં ડાયાબિટીસની બીમારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. નાની ઉંમરના બાળકો પણ આ બીમારીમાં સપડાઇ રહ્યા છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ આપણી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી છે. આ સિવાય જેનેટિક કારણે પણ વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની શકે છે.  જો તમે ડાયાબિટીસના લક્ષણોને સમય પર […]Continue Reading
રાષ્ટ્રીય
આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ વ્હાઇટ થઇ જતા હોય છે. સફેદ વાળ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આજકાલ વ્હાઇટ હેરને છુપાવવા માટે અનેક લોકો વાળમાં કલર કરાવતા હોય છે અને પોતાના લુકને વધારે સુંદર બનાવતા હોય છે. હેર કલરની પાછળ અનેક લોકો હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. તેમ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતી વખતે અમેરિકા-કેનેડા સરહદ નજીક ધરપકડ કરાયેલા સાત ભારતીય નાગરિકોને બોર્ડર પરથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ગયા અઠવાડિયે ગેરકાયદેસર રીતે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં પ્રવેશેલા તમામ સાત ઈમિગ્રન્ટ્‌સને દેશનિકાલ કરવાની પ્રક્રિયા Continue Reading
રાષ્ટ્રીય
બંધારણીય જાેગવાઈઓ મુજબ કોઈ મતવિસ્તાર ૬ મહિનાથી વધુ સમય માટે પ્રતિનિધિત્વ વિના રહી શકે નહીં. જીઝ્રએ મહારાષ્ટ્રની આ દલીલને ફગાવી દીધી હતી કે કોર્ટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલી સજા વિશે પૂછપરછ કરી શકતી નથી. જ્યારે અરજદાર ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે ગૃહ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મતવિસ્તારના અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. […]Continue Reading
રાષ્ટ્રીય
અનેક છોકરીઓને લાંબા નખ રાખવાનો શોખ હોય છે. જો કે લાંબા નખ તૂટી જવાનો ભય અનેક લોકોને હોય છે. ઘણી વાર પાણીમાં વધારે કામ પહોંચે તો પણ નખ તૂટવાની સમસ્યા રહેતી હોય છે. નખ ઘણાં સોફ્ટ હોવાથી એ વારંવાર તૂટી જતા હોય છે. નખ વધે ત્યારે એની કેર કરવા માટે તમારે થોડો સમય આપવો પડે […]Continue Reading
રાષ્ટ્રીય
કપિલ શર્મા નામ પડતાની સાથે જ કોમેડી યાદ આવે છે અનેક લોકોને હસાવી હસાવીને લોટપોટ કરવામાં માહિર અમૃતસર, પંજાબનો પૂતર કપિલ શર્મા એક અજાયબી છે. કપિલ શર્મા જેવી કોમેડી આજ સુધી કોઈ કરી શક્યું નથી. કપિલ શર્માની કોમેડી સાત વર્ષના બાળકથી લઈને બુજૂર્ગને પણ પસંદ પડે છે. ખાસ કરીને બોલીવુડ સીતારા પણ તેની કોમેડી પર […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ પૂરા દેશમાં ફેલાઇ ચુક્યો છે અને ખૂબ જ ઝડપથી લોકો આની ઝપેટમાં આવી રહ્યા છે. ઓમિક્રોનને કારણે કોરોનાના કેસમાં અનેક ઘણો વધારો થઇ રહ્યો છે. જો કે આનો સૌથી મોટો ખતરો ગર્ભવતી મહિલાઓ પર છે. પ્રેગનન્સી સમયે મહિલાઓની ઇમ્યુનિટી થોડી ઓછી હોય છે જેના કારણે ડોક્ટર આ સમયે પ્રેગનન્ટ મહિલાઓને અનેક ઘણું […]Continue Reading
રાષ્ટ્રીય
માતા બનવું એ દરેક મહિલા માટે સૌભાગ્યની વાત છે. પરંતુ તણાવ, વધતી ઉંમર તેમજ બીજા અનેક પ્રશ્નોને કારણે આજના આ સમયમાં અનેક મહિલાઓને પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડતી હોય છે.  આ સમયે અનેક મહિલાઓ ફર્ટિલિટી પાવર વધારવા તેમજ બીજા અનેક પ્રકારની સલાહો લોકો પાસેથી લેતી હોય છે. ઘણી મહિલાઓ તો પ્રેગનન્સી કન્સિવ કરવા માટે ફર્ટિલિટી […]Continue Reading