વિજ્ઞાનીઓને પણ દુનિયાભરના ટ્રેન્ડના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન શરીરમાં પાંચ દિવસથી વધુ ટકી શકતો નથી. એટલે જ અનેક દેશોએ ૧૪ દિવસના હોમ આઈસોલેશનનો સમય ઘટાડીને સાત દિવસ કર્યો છે. જાેકે, હોમ આઈસોલેશન બાદ દર્દીને છેલ્લા ત્રણ દિવસમાં તાવ આવ્યો નહીં હોય, તો પણ તેણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને ત્યાર પછી રિ-ટેસ્ટિંગ કરવાની […]Continue Reading












Recent Comments