Home Archive by category રાષ્ટ્રીય (Page 1446)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ગુરુવારે સ્થિર રહ્યા બાદ શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવાર, ૧૮ જૂન, ૨૦૨૧ નાં ??રોજ પેટ્રોલની કિંમતમાં ૨૭ પૈસાનો વધારો કર્યો હતો. વળી ડીઝલનાં ભાવમાં ૨૮ પૈસાનો ઉછાળો જાેવા મળ્યો હતો. આ વધારા પછી, દિલ્હીનાં બજારમાં પેટ્રોલની કિંમત વધીને ૯૬.૯૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસ સંકટકાળમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત સારી થઈ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટએ એક સર્વે કર્યો જેમાં જાણવા મળ્યું કે લોકપ્રિયતા મામલે પીએમ નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયાભરમાં અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે. મોર્નિંગ કન્સલ્ટના સર્વે મુજબ પીએમ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોનીમાં કેટલાક યુવાનો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધની મારપીટના વાઈરલ થયેલા વિડિયોના સંદર્ભમાં રાજ્યની પોલીસે ટિ્‌વટર ઈન્ડિયા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ મહેશ્વરીને કાનૂની નોટિસ મોકલી છે. મહેશ્વરીને જણાવાયું છે કે તેમણે આ નોટિસની તારીખથી સાત દિવસની અંદર લોની પોલીસ સ્ટેશનમાં હાજર થવું અને નિવેદન નોંધાવવું. મારપીટનો તે વિડિયો નકલી હોવાનું માલૂમ પડ્યું Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના કેસમાં ગઈકાલે સામાન્ય વધારો નોંધાયા બાદ આજે ૫૦૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે મૃત્યુઆંક પણ લાંબા સમય પછી ૨૦૦૦ની અંદર આવી ગયો છે અને એક્ટિવ કેસ પણ ૭૩ દિવસ પછી ૮ લાખની અંદર આવ્યા છે. આ રીતે બીજી લહેર શાંત થઈ ગઈ છે અને જનજીવન ફરી સામાન્ય બનતું દેખાઈ […]Continue Reading
રાષ્ટ્રીય
ગૌતમ અદાણીએ એશિયાના બીજા નંબરના ધનિક તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરમાં કડાકો બોલતા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર ૩ જ દિવસમાં ૯.૪ અબજ ડોલર એટલે આશરે ૭૦ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની […]Continue Reading
રાષ્ટ્રીય
ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત અન્ય મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્‌સની વેલિડિટી સરકારે એકવાર ફરીથી વધારી છે. કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખીને આ તમામ ડોક્યૂમેન્ટ્‌સ હવે ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પહેલા આ તમામ ડોક્યૂમેન્ટ્‌સની માન્યતા ૩૦ જૂનના રોજ ખતમ થઈ રહી હતી. સરકારના આ પગલાથી કરોડો લોકોને રાહત મળશે. રોડ અને પરિવહન મંત્રાલય Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય મૂળના માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સફળતાની સીડી પર ચડી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટે તેમને પોતાનો ચેરમેન બનાવ્યો છે. નડેલા જ્હોન થોમ્પસનની જગ્યા લેશે.નોંધપાત્ર વાત એ છે કે સત્ય નડેલા વર્ષ ૨૦૧૪માં માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) બન્યા હતા. ત્યારબાદ ન્ૈહાીઙ્ઘૈંહ, દ્ગેટ્ઠહષ્ઠી કમ્યુનિકેશંસ અને ઢીહૈસ્ટ્ઠટ જેવી ઘણી કંપનીઓના અબજાે ડોલરના અધિગ્રહણમાં સત્ય Continue Reading
રાષ્ટ્રીય
ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૦૧.૯૮ સામે ૫૨૧૨૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૪૦.૫૧ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપ દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૩.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૮.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૨૩.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી Continue Reading
રાષ્ટ્રીય
કોરોના સામે લડવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજાેશમાં વેક્સિનેશન કરી રહ્યા છે. ભારતે પણ સ્વદેશી વેક્સિન બનાવી છે. જાે કે તેને ડબલ્યુએચઓથી અત્યાર સુધી મંજૂરી મળી નથી, પરંતુ હવે એવા સંકેત મળ્યા છે કે બહુ જ જલદી ડબલ્યુએચઓ […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુરૂવારના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત ઘર પર દરોડા પાડ્યા. મનસુખ હિરેન કેસમાં પ્રદીપ શર્માની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન પ્રદીપ શર્માના ઘર પર તપાસ કરવામાં આવી. અનેક કલાકોની પૂછપરછ બાદ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પૂર્વ એસીપી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને કસ્ટડીમાં Continue Reading