Home Archive by category રાષ્ટ્રીય (Page 1447)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મુંબઈ સેન્સેક્સ ઃ-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૭૩.૦૫ સામે ૫૨૭૮૨.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૨૫.૫૭ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપ દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૦૧.૯૮ પોઈન્ટ બંધ Continue Reading
રાષ્ટ્રીય
બુધવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૪ પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાતો ઈંધણના ભાવ સ્થિર હતા પરંતુ આજે ફરીથી વધી ગયા છે ત્યારબાદ પેટ્રોલ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવોમાં […]Continue Reading
રાષ્ટ્રીય
મહાભારતમાં જે રીતે માતા કુંતીએ પોતાના પહેલા પુત્ર કર્ણનો ગંગા નદીમાં એક ટોપલામાં મુકીને ત્યાગ કર્યો હતો એવી જ ઘટના ફરી એક વખત બની છે. યુપીના ગાજીપુરમાં એક નાવિકને ગંગા નદીમાં તરતી લાકડાની પેટીમાંથી નવજાત બાળકી મળી આવી છે.નદી કિનારે રહેતા નાવિકે નદીમાં એક પેટી તરતી જાેઈ હતી.તેણે જલદીથી આ પેટી નદીમાંથી બહાર કાઢી હતી […]Continue Reading
રાષ્ટ્રીય
હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈમાં વેક્સિન એક અસરકારક હથિયાર છે. તેવામાં હવે નકલી વેક્સિનના નામે પૈસા પડાવવાનો ચોંકાવનારો કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ૩૯૦ લોકોને નકલી રસી આપી દેવામાં આવી હતી અને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ગત મહિને ૧૧ દિવસ સુધી ચાલેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે આવ્યો હતો. પરંતુ ઈઝરાયલ અને ગાઝા ફરી એક વખત આમને-સામને આવી ગયા છે. જાણવા મળ્યા મુજબ ઈઝરાયલે ગાઝા પટ્ટી પર ફરી એક વખત હુમલો કરી દીધો છે. ઈઝરાયલે સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ફરી એક વખત ગાઝા પટ્ટી તરફ રોકેટ તાક્યા છે જેને ૨૧ મેના […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે. કહેવાય છે કે નૌગામના વગૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું.સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે અને વિસ્તારમાં સર્ચ આભિયાન ચાલુ છે. વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયેલા હોવાની […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી રહી છે, ત્યારે સંક્રમણના દર અને રોજ આવતાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસ પણ સતત ઘટી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૬૨,૨૨૪ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા ૨૯૬૩૩૧૦૫ […]Continue Reading
રાષ્ટ્રીય
નવા આઇટી કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે સંસદની સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિએ ટિ્‌વટરના અધિકારીઓને ૧૮ જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સંસદીય સમિતિએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધિકારીઓને પણ પોતાનો પક્ષ રાખવા હાજર થવા કહ્યું છે. આ અંગે સંસદ ભવન સાથે જાેડાયેલા એક સૂત્રએ કહ્યું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનમાં આવેલું દેશનું કોચિંગ સિટી કોટા ફરી એકવાર ગોળીઓના અવાજથી ધ્રૂજી ગયું છે. કોટા શહેરમાં શાકભાજી માર્કેટમાં સ્થિત એક વેપારી પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું. બદમાશોનું નિશાન ચૂકી જતાં વેપારીનો જીવ બચી ગયો. હુમલાની ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે પરંતું હજુ સુધી તેમનું કોઈ પગેરું […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત અને ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. છેલ્લા ૨૫ દિસવમાં જ પેટ્રોલ પ્રતિ લિટર ૬.૦૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. આજે સરકારી તેલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રો ની […]Continue Reading