યુક્રેનના ઉર્જા માળખા પર રશિયા સતત મોટા પ્રમાણમાં હુમલા કરી રહ્યું છે. ત્યારે રશિયાના વધુ એક હુમલા બાદ ગુરુવારે (30 ઓક્ટોબર) યુક્રેનના તમામ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. યુક્રેનમાં અંધારપટ છવાતા યુક્રેનના વડાપ્રધાને મોસ્કોની આ રણનીતિને ‘સુનિયોજિત ઉર્જા આતંક’ ગણાવી. અધિકારીઓના અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા અને 17 લોકો ઘાયલ થયા […]Continue Reading


















Recent Comments