Home Archive by category રાષ્ટ્રીય (Page 14)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે ( 4 નવેમ્બર, 2025) સાંજે થંભી ગયો. પ્રથમ તબક્કામાં NDA અને મહાગઠબંધન બંને તરફના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ NDA ઉમેદવારો માટે વોટ માંગ્યા. જ્યારે મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે કમાન સંભાળી.  બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમાર સત્તા સંભાળી Continue Reading
રાષ્ટ્રીય
CAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી CA પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ)નું પરિણામ 16.23% (16,800માંથી 2,727 પાસ), ઇન્ટરમીડિયેટ એક્ઝામ (બંને ગ્રુપ)નું પરિણામ 10.06% (36,398માંથી 3,663 પાસ) અને ફાઉન્ડેશન એક્ઝામનું પરિણામ 14.78% (98,827માંથી 14,609 પાસ) રહ્યું છે. આ ઉપરાંત, Continue Reading
રાષ્ટ્રીય
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ અમેરિકા સાથે મિત્રતા કરવા માટે એક મોટી અને કડક શરત મૂકી છે, જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માનવી લગભગ અઘરી છે. ખામેનેઈએ સોમવારે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યાં સુધી અમેરિકા ઈઝરાયલને સમર્થન આપવાનું ચાલુ રાખશે, મિડલ ઈસ્ટમાં દખલ કરતું રહેશે અને પોતાના સૈન્ય મથકો જાળવી રાખશે, ત્યાં સુધી ઈરાન-અમેરિકા […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓને અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે મુજબ, દેશના કોઇ પણ નેશનલ હાઇવે પર એક જ સ્થળે એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ થશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘હવે નેશનલ […]Continue Reading
રાષ્ટ્રીય
સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી એક ચોરીની ઘટના ફિલ્મી સ્ટાઇલમાં બની અને તેટલી જ નાટકીય રીતે નિષ્ફળ પણ રહી. ડૉ. રાજેશ ત્રિવેદીના બંધ બંગલામાં ઘૂસેલા ચોરો માટે આ ‘મિશન’ સરળ લાગતું હતું, પરંતુ રાજસ્થાનમાં બેઠેલા ડૉક્ટરે સ્માર્ટ ટેક્નોલોજીના સહારે આખી ચોરીને લાઇવ જોતા જ પોલીસે એલર્ટ આપી દીધું — અને ચોરોનો આખો પ્લાન પાણીમાં વહી ગયો. […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે બેગૂસરાયમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે સદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતાભ ભૂષણના સમર્થનમાં વોટ માંગ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘56 ઇંચની Continue Reading
રાષ્ટ્રીય
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા ભારતની સૌથી મોટો કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ સેટેલાઈટ નૌસેનાનો અત્યાર સુધીનો  સૌથી અદ્યતન સેટેલાઇટ છે. આ સેટેલાઇટને LVM3 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઇટથી ભારતની ડિજિટલ કનેક્ટિવિટી અને સમુદ્ર વિસ્તાર પરની દેખરેખ રાખવાની ક્ષમતા મજબૂત થશે.CMS-03 એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. આ Continue Reading
રાષ્ટ્રીય
ન્યૂયોર્ક: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટના મોરચે વધુ એક ફટકો પડયો છે. ટ્રમ્પે  ફેડરલ વોટર રજિસ્ટ્રેશન માટે નાગરિકત્વના દસ્તાવેજી પુરાવો ઉમેરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો તેને અમેરિકન કોર્ટે ફગાવી દીધો છે.  અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ કોલીન કોલર કોટલીએ ઉપરોક્ત ચુકાદા સાથે ટ્રમ્પે ફેડરલ વોટિંગ માટે નાગરિકત્વનો પુરાવો જરુરી હોવાનો એક્ઝિક્યુટિવ આદેશ Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે (1 નવેમ્બર) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિથી લડાઈ લડી અને પાકિસ્તાનમાં નાગરિકો કે સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. ભારતે પાડોશી દેશમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નષ્ટ કર્યા.’ જણાવી દઈએ કે, આર્મી ચીફ પોતાની સ્કૂલની મુલાકાતે Continue Reading
રાષ્ટ્રીય
વિધાનસભા ચૂંટણીની ઘોષણા પછી બીજી વખત બિહાર પહોંચેલા પીએમ મોદીએ પહેલાની તુલનામાં એકદમ અલગ અંદાજ બતાવ્યો. આ વખતે તેમણે વિપક્ષી દળો, ખાસ કરીને આરજેડી (RJD) અને કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. આ સાથે જ તેમણે ‘જંગલરાજ’ અને ‘કુશાસન’ના નામે વિપક્ષને ઘેર્યા પણ ખરા. પીએમ મોદીએ બુધવારે મુઝફ્ફરપુરની જનસભામાં રાહુલ ગાંધી અને તેજસ્વી Continue Reading