Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 10)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
કચ્છના જખૌ બંદર પાસે બિનવારસી સેલ મળી આવ્યો છે. કચ્છના જખૌ બંદર પર ગઈ કાલે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી સેલ મળી આવ્યો છે. જખૌના ર્નિજન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. અગાઉ પિંગળેશ્વર પાસેથી આ પ્રકારનો સેલ મળ્યો હતો. બિનવારસી સેલ મળતા એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છ જિલ્લામાં આવેલા કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના ઘટી છે. જેટી પર ઓપરેશન વર્ક સમયે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા એક ક્રેન અચાનક નીચે પટકાઈ ગઇ હતી. આ ક્રેનમાં અકસ્માત થયો તે સમયે ડ્રાયવર પણ હાજર હતો. કંડલા પોર્ટ પર જેટી નંબર ૬ પાસે આ ઘટના બની હતી.જાે કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત પ્રકરણની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હવે તપાસને તેજ કરવામાં આવી છે. પોરબંદર જીઁ જાડેજા સહિત ડ્ઢઅજીઁ નીલમ ગોસ્વામી સહિતના અધિકારીઓ જૂનાગઢ પહોંચ્યા છે. જ્યાં જૂનાગઢમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં પહોંચીને તપાસ શરુ કરી છે. જીઁ બીયુ જાડેજા અને ડ્ઢઅજીઁ ગોસ્વામી આપઘાત પ્રકરણમાં આરોપીઓની સંડોવણીને લઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢની નર્સિંગ કોલેજમાં લગ્નની લાલચ આપી યુવકે વારંવાર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક અને યુવતી વચ્ચે સાથે અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી પ્રિતેશ ગોહિલે યુવતીને લગ્ન કરીને સાથે રહેવાના વચન આપ્યાં હતા. જેમાં ભોળવાયેલી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને તેના વીડિયો ઉતાર્યા હતા. આરોપી યુવતીને વારંવાર વીડિયો વાયરલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છના ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે ૮ઃ૪૭ કલાકે ૩.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૦ કિલોમીટર દૂર નોંધાયુ છે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના વાવમાં ૬ ઓગસ્ટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે ૪.૩૬ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અમદાવાદ થી સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી બાપાસીતારામ ટ્રસ્ટ નું સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં સફાઈ અભિયાન ૩૫૦ જેટલા સભ્ય સ્વંયમ સેવકો ધરાવતી અમદાવાદ ની સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ નું હોલીડે એટલે ગુજરાત રાજ્ય ભર નું કોઈ પણ એક ધર્મસ્થાન પસંદ કરી રવિવારે સ્વ ખર્ચે માન સન્માન ની અપેક્ષા વગર ઉપડી જાય છે માતા નો મઢ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજ,બિપરજાેય વાવાઝોડા સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીઓએ કલેક્ટરની કચેરી ભુજ ખાતે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ અને વાવાઝોડા બાદની વહીવટીતંત્રની તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરીને માહિતી મેળવી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી કેવી રીતે વાવાઝોડામાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતના કચ્છમાં વારંવાર ભૂકંપના આચંકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાક ભૂકંપના આંચકાથી કચ્છ ધણધણ્યુ છે. કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યુ છે. ભચાઉમાં ૨.૯ તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી ૧૩ કિમિ દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આ પહેલા ૨૩ જુલાઇ ૨૦૨૩ના રોજ રાત્રે ૭.૨૯ કલાકે કચ્છના જ ભચાઉમાં ભૂકંપ આવ્યો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જાેર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જાે કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૭૯ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ આ સિઝનમાં ૧૩૬ ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકા વરસાદ ખાબક્યો છે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં મહાનગરપાલિકા નજીક સોનાના વેપારીના કર્મચારીનું અપહરણ કરીને માર મારી લાખો રૂપિયાનું સોનું લૂંટી લેવાની ફરિયાદ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ કેસની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે. જેમાં અપહરણ અને લુંટનો ભોગ બનનાર કર્મચારી જ આરોપી […]Continue Reading