છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જાેવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. જાે વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે. તો બીજી તરફ શક્તિનગર ગામના […]Continue Reading
















Recent Comments