રાજકોટમાં ગુજરાત છ્જીનું સફળ ઓપરેશન પાર પડ્યુ છે. રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ૩ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ નામના શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ છે. તો અન્ય ૮થી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે […]Continue Reading
















Recent Comments