રાજકોટમાં નકલી ચલણી નોટો સાથે ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૨૩ લાખથી વધુની નકલી ચલણી નોટ સાથે ત્રણ ઈસમોની કરી હતી. ફોટોશોપની મદદથી નકલી નોટ છાપી હોવાનો આરોપીઓએ ખુલાસો કર્યો હતો.રાજકોટ પોલીસે ૨૩ લાખ ૪૪ હજાર ૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત કરી હતી. મોરબી રોડ પર મકાનમાંથી […]Continue Reading


















Recent Comments