રાજકોટ પ્રાકૃતિક જંગલ નિર્માણ અભિયાન ઈ.સ.૧૯૮૧થી ૧૯૯૫માં દેશી બોરડી-કેરડો, તલબાવળ જેવા કાંટાવાળા ઝુંડમાં અને લીલી-સુકી વાડ વચ્ચે લીમડો, પીલુડી, ખાખરો, ગુંદો, આમલી, જાંબુડો, વડ, પીપળો, ઉમરો, પીપર જેવા વૃક્ષોને બીજથી ઉગીને સુરક્ષિત ઉછરેલા જોયાં. તેમજ જંગલ ખાતાએ રોપાથી વાવેલા જંગલોની નિષ્ફળતા જોઇને ઇ.સ.૨૦૦૨માં અમને બીજથી જંગલ નિર્માણ-વૃક્ષ વાવેતરની અંતઃસ્ફુરણા થઈ. ઇ.સ.૨૦૦૩માં Continue Reading


















Recent Comments