આજ રોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જામખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામમાં વસતા ખેડૂતપુત્રી પાલાભાઈ અને જસુબેનની દીકરી વસરા વૈશાલી ધો. ૧૧-૧૨ સાયન્સમાં ક્રિસ્ટલ રેસીડેન્સીયલ સ્કૂલ રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતાં. તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં તેમણે 99.83 સાયન્સ PR સાથે બોર્ડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું. Continue Reading


















Recent Comments