Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 20)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ શૂટિંગ ચેમ્પિયનમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ટુર્નામેન્ટમાં સિલ્વર અને બ્રોન્સ મેડલ મેળવી ચૂકી છે ત્યારે આ વખતે વુડબોલને ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાની સિંગલ ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના કોલેજની વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.જયપુર ખાતે સુરેશ જ્ઞાનવિહાર વિશ્વવિદ્યાલયમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોલીબોલ મેન વુમન ટુર્નામેન્ટની તારીખ ૧ માર્ચ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ પશ્ચિમ રેલવેમાં ફરજ એક કર્મચારી કે જે દિવ્યાંગ હોવા છતાં આજે આર્મ રેસલિંગમાં ગુજરાત અને મધ્યપ્રદેશનું નામ રોશન કરી રહ્યાં છે. રાજકોટ પશ્ચિમ રેલવેમાં ફરજ બજાવતા દવેન્દ્ર યાદવ ગુજરાતના પહેલા એવા ખેલાડી છે કે, જેની પસંદગી આગામી લિગમાં થઈ છે. તે ટુંક સમયમાં જ પોતાનું પ્રદર્શન સોની સ્પોર્ટ ચેનલ અને ડીડી સ્પોર્ટ ચેનલ પર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના કોઠારીયા મેન રોડ પર માધવહોલ પાછળ મારુતિ નગર શેરી નંબર ૬ માં રહેતા ૬૩ વર્ષીય સુનિતાબેન છંછરીયા નામના વૃદ્ધાની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતક સુનીતાબેનની પરિણીત દીકરી મહેશ્વરી બેન ખુવા (ઉવ.૩૩)ની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણી વ્યક્તિ તેમજ તપાસમાં ખુલે તેમના વિરુદ્ધ ૈॅષ્ઠ ની કલમ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજ “GAU TECH 2023 – માટે ભુજ ખાતે શુભેચ્છા મુલાકાત લેતા ડો. વલ્લભભાઈ કથીરિયા ગૌ માતા જેમનું આપણી સંસ્કૃતિ માં એક આગવું મહત્વ છે અને ગાય ને એક પશુ નહિ પણ માતા તરીકે પૂજવામાં આવે છે તેનું જતન કરવા અને જાહેર જનતા તથા દરેક નાના – મોટા ગૌ સંવર્ધન માટે જાગૃતતા લાવે તેના માટે ગૌ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ અવૈધિક રીતે શિક્ષણના મહાઅભિયાન માટે જાણીતી સંસ્થા બની ગઈ છે.વર્ષે બે વખત કોઈને કોઈ વિષયને કરીને કેન્દ્રિત કરીને સંગોષ્ઠી એટલે કે પરીસંવાદનું આયોજન કરવામાં આવે છે. તેમાં શિક્ષણક્ષેત્રના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેતાં હોય છે આ સિવાય પણ શિક્ષણની નીતિગત રજૂઆતોમાં આ સંસ્થા અગ્રેસર ભુમિકા ભજવે છે. સંસ્થાના સંયોજનમાં શ્રી તખુભાઈ સાંડસુર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ‘ગૌ ટેક – 2023’ અંગે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના આશિર્વાદ પ્રાપ્ત થયા ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘ગૌ ટેક – 2023’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. આ આયોજન 24મી મે થી 28મી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમને માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું દેશ છે અને તેથી સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. જાણીતા બેંકર દીપક પારેખે શનિવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતને તેના મજબૂત વપરાશથી મદદ મળી છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક વિક્ષેપોથી અસુરક્ષિત નથી, તેથી વૃદ્ધિ થોડી ધીમી પડી છે પરંતુ ભારત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરમાં ૧૨ જેટલા બાઈક ચોરીમાં સીટી એ. ડિવિઝન પોલીસે હોમગાર્ડ અને જી.આર.ડી જવાન સહિત ૪ની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાર ચોરીના બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. આ શખ્સોએ છેલ્લા ૬ મહિનામાં બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે. આ ગુનામાં જીઆરડીના એક જવાનની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કોડીનારના ઘાંટવડ ગામમાં આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા મહિલાનું કમકમાટીભર્યું મૃત્યું નીપજ્યુ છે. રાત્રે રહેણાક મકાન પાસે માલ ઢોરને ચારો નાખતી વખતે દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જંગલ નજીકના ઘાટવડ ગામમાં એકજ મહિનામાં બીજી વખત દીપડાના જીવલેણ હુમલાથી લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં દીપડાએ મહિલા પર […]Continue Reading