Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 69)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ફરેણીના સહજાનંદ સંસ્કાર ધામમાં જોગી સ્વામી મહારાજની ૧૨૯મી જન્મજયંતી એવમ શાસ્તી બાલકૃષ્ણદાસજી સ્વામીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કથા-વાર્તા તેમજ ધૂન-કિર્તન, પાર્ષદો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો આ ઉત્સવ નિમિત્તે હરિભક્તો દ્વારા કેક બનાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ રેન્જ દ્વારા સાયબર ક્રાઈમ લોક જાગૃતિનો કાર્યક્રમ ગોંડલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સાઇબર ક્રાઈમના પી.આઈ.આર.જે રામ, પીએસઆઈ સી.બી. વાંક અને પીએસાઈ સી.એસ. મયાત્રા અને ગોંડલ શહેરના પી.આઈ. એમ.આર સંગાડા સહિતના અધિકારીઓએ સાઇબર ક્રાઈમના લોકો કઈ રીતે ભોગ બને છે, ભોગ બન્યા પછી શું કરવું તેને લઇને માહિતગાર કર્યા હતા. કોઈ અજાણ્યા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” “વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. “ઇંટરનેશનલ ચેરિટી ડે” એ દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્યફળ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ભાભા ગ્રુપ, રાજકોટ તરફથી એનીમલ હેલ્પલાઈન, રાજકોટને એક લાખ ને એંસી હજાર રૂપિયાનું માતબર અનુદાન બાઈક તેમજ દવાઓ માટે માતબર અનુદાન ભાભા ગ્રુપ રાજકોટ તરફથી ભાભા હોટેલનાં પારસભાઈ મહેતાની સુપુત્રી તપસ્વી ચિ.  જીયાની અઠાઇ તપની આરાધના નિમિતે એનીમલ હેલ્પલાઈનને એક લાખ ને એંસી હજાર રૂપિયાનું બાઈક તેમજ દવાઓ માટે માતબર અનુદાન પ્રાપ્ત થયું છે. ભાભા પરિવારનાં મોભી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
લીંબડીની મસ્જિદમાં ઉર્દૂનું શિક્ષણ આપતો રાણપુરનો શિક્ષક સગીરાને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈમાં જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે લીંબડી પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હવસખોરને આજીવન કેદની સજા ફટકારી હતી.લીંબડી શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના બાળકોને ઉર્દૂ ભાષાનું શિક્ષણ આપવામાં માટે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શહેરમાં રહેતી અને જ્વેલરીના શો-રૂમમાં નોકરી કરતી યુવતીને હિસાબના બહાને ઘરે બોલાવી શો-રૂમના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ધાક ધમકી આપી યુવતી પર બે વખતે દુષ્કૃત્ય આચર્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શહેરમાં રહેતી ૩૮ વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાધુ વાસવાણી રોડ પરના સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શહેરની ભાગોળે આજી ડેમ નજીકના યુવરાજનગરમાં રહેતા યુવકની સવારે ગઢકામાં ગળું કાપેલી લાશ મળી હતી, પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર મૃતકના ત્રણ સાળાને ઝડપી લીધા હતા, યુવકે એકાદ વર્ષ પૂર્વે તેની કૌટુંબિક ભત્રીજી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખી તેના સાળાઓએ કાસળ કાઢી નાખ્યું હતું. યુવરાજનગરમાં રહેતો અને ફાઇનાન્સનું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સનો વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટરને રજૂઆત કરી હતી. હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો છે.રોડની કામગીરી અંગે નિરીક્ષણ પણ કર્યું હતું. સૌરાષ્ટ્રના Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના આજીડેમ નજીક ભુપગઢ ગામે ૨હેતા વિવેકભાઈ બાબુભાઈ સીંધવ નામના ૩૩ વર્ષીય યુવકે ફરીયાદમાં તેના મોબાઈલ પ૨ આવેલા ચા૨ અલગ-અલગ નંબ૨ ધરાવતા વ્યક્તિઓ સામે છેત૨પીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે. વિવેકભાઈએ જણાવ્યું હતું કે પોતે સ૨ધા૨માં આવેલું કબ્રસ્તાન પાસે શ્રી ગણેશ આંગડીયાપેઢી છે પોતે સંચાલન કરે છે ગઈ તા.૨૪/૮ ના રોજ પોતે હરીદ્વા૨ થી અમદાવાદ ટ્રેનમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
નવસારી ખાતે રહેતા અને નવસારી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મીને સોશિયલ સાઈટ પર મેસેજ મોકલી અને નંબર મેળવ્યા હતા. ત્યાર બાદ ફોન કરીને સજાતીય સંબંધ બાંધવાની માયાજાળમાં ફસાવી ઇદ્રીશ મુલતાની, ઇનાયત કુરેશી, હુસેન શેખ તેમજ સમીર નામના શખ્સે ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી મોટરસાયકલમાં બેસાડી અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી મોબાઇલ પે દ્વારા અલગ અલગ […]Continue Reading