Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 68)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
તે યોજાય હતીતેમાં મર્યાદીત ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવેલ હતો વિજેતાઓને સોમનાથ દાદા ની પ્રસાદી તેમજ ભેટ આપી સન્માનીત કરાયા હતા ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા સોમનાથ સાગરદર્શન માં તા .૨૫ / ૯ / ૨૨ ના સાંજે ૭ વાગ્યે ભવ્ય રીતે વેલકમ નવરાત્રી ૨૦૨૨ ન આયોજન થયેલ હતું . આ કાર્યક્રમ માં સોમનાથ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં ૧૦૦ ઘેટાં મોતના આઘાતમાં માલધારી યુવાનને ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. તો ભુજ ડગાળા ગામની વાડીમાં રહેતી મહિલાએ ઝેરી દવા વાળું પાણી પી લેતાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં ૪૨ વર્ષીય કાસમ ઇસ્માઇલ ખલીફા નામના માલધારીએ ગામની સીમમાં સવારે ચેરના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ કેશોદની યુ.કે. વાછાણી મહિલા કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનો યુવાન કલા કૌશલ્ય અને ટેકનોલોજીથી સજજ થઈ ઇનોવેટિવ આઈડિયા સાથે વિશ્વ કક્ષાએ અગ્રેસર છે. આ માટે વડાપ્રધાન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે ધંધાર્થીઓ દ્વારા દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમને પણ માલધારીઓના રોષનો શિકાર બનવું પડી રહ્યું છે. જ્યાં એરપોર્ટ રોડ પર દૂધની ડેરી પર માલધારીઓનું ટોળું ત્રાટક્યું હતું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટની ભાગોળે આવેલા ખીજડિયા સણોસરના યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો તેમજ નાનામવા સર્કલ પાસેના આવાસ ક્વાર્ટર્સમાં રહેતા યુવકે બ્લીચિંગ પી આપઘાતની કોશિશ કરતા તે હોસ્પિટલના બિછાને પહોંચ્યો હતો. ખીજડિયા સણોસરા ગામે રહેતા મયંક પ્રવીણભાઇ ચાવડા નામના ૨૪ વર્ષના યુવકે રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં જ પરિવારજનોએ તેને નીચે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના લુશાળામાં આવેલી પોસ્ટ ઓફિસના દરવાજાના હું કાઢે અજાણ્યા અંદરમાં ઘૂસી અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી ન તૂટતા પૂરી તિજોરી જ ઉપાડી ગયા હતા. આ તિજોરીમાં પોસ્ટ ઓફિસના 34,745 રોકડા 49 ચેકબુક 269 એટીએમ કાર્ડ હતા આ ઉપરાંત બાજુમાં આવેલી બેંકમાંથી 70 હજારની કિંમતનું ડીવીઆર પણ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢમાં એક સોની વેપારી પાસે એક દાગીના લેવા માટે આવતો ત્યારે રોકડા રૂપિયા આપી જ હતો બે માસ પહેલા આ ઈસમ છ લાખના દાગીના લઈ ગયો હતો અને તેના પૈસા બે ત્રણ દિવસમાં આપી જવાનું કહ્યું હતું વેપારીને વિશ્વાસમાં લઈ આ સમયે દાગીના લઈને ગયા બાદ બે ત્રણ દિવસમાં પૈસા આપવા આવ્યો ન હતો વેપારીએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉપરવાસ ભારે વરસાદને કારણે પાણીની સતત અવાકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, નીચાણવાળા ગામને એલર્ટ કરાયું સૌરાષ્ટ્રના મોટાભાગના ગામને પૂરું પડતો અને સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન ભાદર ડેમના આજે 22 દરવાજા ખોલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં લિલાખા ગામ નજીક આવેલા સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમના 22 દરવાજા ગતરાત્રીના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં છેલ્લા થોડા દિવસથી પાડતા અવિરત વરસાદને કારણે જિલ્લાના કેટલાક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે તો કેટલાક ડેમ છલકાવાને આરે છે. તેવામાં રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓરફ્લો થઈ ગયો છે. ૬૮ વર્ષમાં આ ડેમ ૧૮મી વખત ઓવરફ્લો થયો છે. રાજકોટવાસીઓમાં આજે આનંદના છોળા ઉછળી રહ્યા છે. ન્યારી-૧ અને ભાદર-૧ ડેમ ઓવરફલો થયા બાદ શહેરીજનોનો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારી પોતાના પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ૧૫૦૦ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાધર બહેનો પણ પોતાની માગણીઓ લઈને જિલ્લા પંચાયત કચેરી ખાતે પડતર પ્રશ્ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે,’સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે’ અમારા સંગઠનનાં […]Continue Reading