દામનગર સમગ્ર શહેર આયોજિત શ્રી કુંભનાથ મહાદેવ. શ્રી વૈજનાથ મહાદેવ ની ૧૦ મી દિવ્ય પાલખી યાત્રા માં પધારવા સમગ્ર પંથક ના શ્રદ્ધાળુ ભાવિકો ને જાહેર આંમત્રણ પાઠવતા દેવ ઉત્સવ સમિતિ દ્વારા
સમગ્ર શહેર ની મુખ્ય બજારો વેપારી હીરા ઉદ્યોગકારો શાકભાજી વિક્રેતા ઓ દામનગર શહેર ની ધાર્મિક શૈક્ષણિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો સહિત આસપાસ ના ગ્રામ્ય પંથક ના સર્વ કોઈ ને આમંત્રણ પાઠવ્યા હતા શિવ અનુષ્ઠાન ના પાવન શ્રાવણ માસ માં શિવોપાસ્કો દ્વારા ૧૦ મી દિવ્ય પાલખી યાત્રા ના ઉત્સવ ને લઈ ઉત્સાહ આજે બપોરે પછી સરદાર ચોક લુહાર શેરી જુની શાક માર્કેટ મોટા બસ સ્ટેન્ડ અજમેરા શોપિંગ રાભડા રોડ પટેલ વાડી વિસ્તાર છભાડિયા રોડ આશ્રમો સંસ્થા તબીબો નાના મોટા વેપારી ઓને રૂબરૂ આમંત્રણ દસ મી પાલખી યાત્રા ના ઉત્સવ ને ભવ્ય અને દિવ્ય બનાવો નો અનુરોધ


















Recent Comments