ભાવનગર

તળાજા તાલુકાના માઈધાર ખાતેના લોકવિધાલય દ્વારા વિનામુલ્યે છાશ વિતરણ

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સહયોગ સાથે લોકવિદ્યાલય માઈધાર કેન્દ્રમાં ઉનાળામાં વિનામુલ્યે છાશ કેન્દ્રનો લાભ મળ્યો છે. માઈધારમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ૫૦ જેટલાં પરિવારોને છાશકેન્દ્રનો લાભ મળી રહ્યો છે. આ વિતરણ કાર્યમાં સંસ્થાનાં પાતુભાઈ આહિર, જગદીશભાઈ ડાંગર, કલ્યાણભાઈ ડાંગર, સંજયભાઈ ડોડિયા તથા જહાભાઈ ડાંગર જોડાયેલાં છે.

Related Posts