Loading Date... Gold 24K: ₹89,734 | Silver 1kg: ₹105,872 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...

ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...

ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારત પર્વ-2026માં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે તા.

‘ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...


સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે તા. 1થી 15 નવેમ્બર, 2026 દરમિયાન આયોજિત ‘ભારત પર્વ-2026’ને પ્રવાસીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે; મહોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં જ 25,000થી વધુ મુલાકાતીઓએ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનો સંગમ નિહાળ્યો...


ભારત પર્વ અને દિવાળી વેકેશનને ધ્યાને રાખીને તા. 9 નવેમ્બર, 2026ના રોજ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે (માત્ર વ્યૂવિંગ ગેલેરી બંધ રહેશે). તમામ નાગરિકોને તા. 15 નવેમ્બર સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ...

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)