Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ગુમ કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા કે ટ્રેસ કરવામાં ૫૦.૭૫ ટકાના રિકવરી રેટ સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમેગુજરાત પોલીસ અને DoT દ્વારા CEIR પોર્ટલના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે શ્રેષ્ઠ નોડલ અધિકારીઓનું સન્માનગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા...
ગુમ કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા કે ટ્રેસ કરવામાં ૫૦.૭૫ ટકાના રિકવરી રેટ સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે
ગુજરાત પોલીસ અને DoT દ્વારા CEIR પોર્ટલના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે શ્રેષ્ઠ નોડલ અધિકારીઓનું સન્માન
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા, જેમાંથી ૧,૪૭,૪૨૭ હેન્ડસેટ ટ્રેસ થયા છે અને ૭૪,૮૨૩ મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા