ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
CITY WATCH NEWS
28 Oct, 2026 02:04 PM
1 min read
66 views
Font:
Google AdSense In-Article Responsive Ad (Top Content)
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે; સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે
Google AdSense In-Article Mid-Content Ad Slot