અમરેલી

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિને અનેક વિધ કાર્યક્રમો યોજાશે

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – 24 – જુન થી – 30 – જુન  સ્થાપના દિવસના કાર્યક્રમ કરવા , એક સપ્તાહ સુધી કાર્યક્રમો અવશ્ય કરવા  જેવા કે બાઈક રેલી તથા નવા શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા , મંદિરો માં સામુહિક મહા આરતી , ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પ , ત્રિશુલ દીક્ષા , હનુમાન ચાલીસા , સુંદરકાંડ , વૃક્ષારોપણ , સેવા કાર્ય જાહેરચોક ચાર રસ્તા પર – લીંબુ શરબત ,  છાશ , ઠંડુ પાણી ,સિકંજી ,  દરેક  જિલ્લાના  / તાલુકા / નગર / ગ્રામ્ય / વોડ મા  10 – થી 15 – કાર્યક્રમો કરવા ,સોસાયટી માં  ભ-  02  થી – 05 – કાર્યક્રમો અવશ્ય કરવા ,  દરેક કાર્યક્રમોના સારા ફોટો અને વિડિયો લખાણ ની વિગત સાથે મોકલવા ,

 ખાસ સૂચના – દરેક કાર્યક્રમ બેનર ,જંડી ,ટોપી, ખેશ ,ગણવેશ સાથે કરવા ,   પ્રાંત / મહાનગર / વિભાગ / જિલ્લા / તાલુકા ના દરેક અધિકારી અને કાર્યકર્તાઓ સારા કાર્યક્રમો  અવશ્ય કરાવવા અને જીલ્લા એ તાલુકા / નગર / વોર્ડ સમિતિ પૂર્ણ કરવી  ઉત્તર ગુજરાત પ્રાંત  ટીમ અને જિલ્લા પ્રભારી  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – 24 – જુન થી – 30 – જુન  સ્થાપના દિવસના કાર્યક્રમ કરવા , એક સપ્તાહ સુધી કાર્યક્રમો અવશ્ય કરવા  જેવા કે બાઈક રેલી તથા નવા શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા , મંદિરો માં સામુહિક મહા આરતી , ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પ , ત્રિશુલ દીક્ષા , હનુમાન ચાલીસા , સુંદરકાંડ , વૃક્ષારોપણ , સેવા કાર્ય જાહેરચોક ચાર રસ્તા પર – લીંબુ શરબત ,  છાશ , ઠંડુ પાણી ,સિકંજી ,  દરેક  જિલ્લાના  / તાલુકા / નગર / ગ્રામ્ય / વોડ મા  10 – થી 15 – કાર્યક્રમો કરવા ,સોસાયટી માં  ભ-  02  થી – 05 – કાર્યક્રમો અવશ્ય કરવા ,  દરેક કાર્યક્રમોના સારા ફોટો અને વિડિયો લખાણ ની વિગત સાથે મોકલવા ,

 ખાસ સૂચના – દરેક કાર્યક્રમ બેનર ,જંડી ,ટોપી, ખેશ ,ગણવેશ સાથે કરવા ,   પ્રાંત / મહાનગર / વિભાગ / જિલ્લા / તાલુકા ના દરેક અધિકારી અને કાર્યકર્તાઓ સારા કાર્યક્રમો  અવશ્ય કરાવવા અને જીલ્લા એ તાલુકા / નગર / વોર્ડ સમિતિ પૂર્ણ કરવી  સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારીઓ ડો ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ જયસુખભાઇ બુટાણી સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય બજરંગદળ અધ્યક્ષ વનરાજ સિંહ ખેર મહામંત્રી જગદિશભાઈ વડોદરીયા વિગેરે આયામો પદાધિકારીઓ

Related Posts