અમરેલીની સૃષ્ટિ ભીંગરાડીયા નામની બાળકીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરો

અમરેલીની 16 વર્ષિય બાળકી સૃષ્ટિ ભીંગરાડીયાને હાર્ટની બીમારી હોય હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 30 લાખની જરૂર હોવાથી સમાજસેવીઓ, ભામાશાઓએ આર્થિક મદદકરવા આગળ આવવા “અમરેલી એકસપ્રેસ” ઘ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
આર્થિક મદદ કરવા માટે આઈસીઆઈસીઆઈ બેન્કનાં ખાતા નં. 909ર196383ર443, એકાઉન્ટનું નામ સૃષ્ટિ યાકહ હઃમ્ભ્ સ્ યમાખડડ×ડક્ષ્ડક્ષ્માં મદદ કરવા સૌને અનુરોધ છે. હાલ સૃષ્ટિની સારવાર અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે શરૂ છે. તેઓને ગુગલ પે, પેટીએમ ઘ્વારા પણ આર્થિક મદદ કરી શકાય તેમ છે.
Recent Comments