ગુજરાત

કરુણા વત્સલ્ય શ્રી મતિ મીનાક્ષીબેન ગાંધી ની પ્રાર્થના સભા સદગત ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા અગ્રણી

“વ્યક્તિ કરતા વધુ તેના કર્મો વધુ સમય જીવંત રહે છે અને તે સતકર્મો જ વ્યક્તિ ને અમર બનાવે છે”  

“સદેહ સ્વ મીનાક્ષીબેન ગાંધી આપણી વચ્ચે ભલે નથી રહ્યા પણ વિચારો રૂપે સદાકાળ જીવંત તેના કર્મો તેને અમર બનાવે છે” 

સુરત જીવદયા પ્રેમી જેન શ્રેષ્ટિ કરુણા વત્સલ્ય શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી ની સુરત ખાતે પ્રાર્થના સભા યોજાય જીવદયા પ્રેમી ઉદાર દાતા રત્ન પ્રકાશચંદ્ર સુરજમલ ધાનેરા વાસી ઓશિયા જેમ્સ ના મોભી ના ધર્મ પત્ની અસો સ્વ મીનાક્ષીબેન ગાંધી ની પ્રાર્થના સભા માં સુરત શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થાનો એ સદગત ની સ્મૃતિ વાગોળી સ્વ મીનાક્ષીબેન ગાંધી સદેહ આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન માનસ માં સદા કાળ જીવંત સદગત ના કર્મો જ તેમને અમર બનાવે છે અગ્રણી ઉદ્યોગ પતિ કેળવણી રત્નો જીવદયા પ્રેમી સંસ્થાનો દ્વારા ગાંધી પરિવાર ને સધિયારો પાઠવતા અનેક આગેવાનો પૂજ્ય સંતો જેન જેનોતર શ્રેષ્ટિ ઓ એ સદગત ને શ્રદ્ધાંજલિ આપી ગાંધી પરિવાર ને સાંત્વના પાઠવી હતી જીવદયા પરમાર્થ પ્રવૃત્તિ ના પોષક જેન શ્રેષ્ટિ પ્રકાશભાઈ ગાંધી પરિજનો ને સધિયારો આપતા હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ બાંધકામ સહિત અનેક જાણીતી સંસ્થા ઓ દ્વારા શ્રદ્ધા સુમન અપર્ણ કરાયા હતા મોટી સંખ્યા માં વિવિધ ધર્મ સંસ્થાનો ના શોક સંદેશા દ્વારા સદગત શ્રી મતિ મીનાક્ષીબેન ગાંધી ના પરમાર્થ મય જીવન ને યાદ કરાય હતી પરોપકારી મિતભાષી સ્વભાવ સદગુણો ની સ્મૃતિ કરાય હતી 

Related Posts