દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ખાતે કોવિડ ૧૯ રસીકરણ નો પ્રારંભ દામનગર સી. એ. સી. સ્ટાફ અને ઝરખિયા પી. એ. સી. દ્વારા શહેર ના તમામ તબીબો અને તબીબી સ્ટાફ ને કોવિડ ૧૯ ની રસી આપવા નો આજે પ્રારંભ કરાયો હતો શહેર ના તમામ ખાનગી અને સરકારી તબીબો અને તબીબી સ્ટાફ ને સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કરવા માં આવ્યું હતું કોવિડ ૧૯ ની રસી નો પ્રથમ ડોઝ ડો મોહિત વાઢેર અને ડૉ પારૂલબેન દંગી ને આપ્યો હતો
દામનગર અજમેરા હેલ્થ સેન્ટર ખાતે શહેર ના તમામ સરકારી અને ખાનગી તબીબો અને સ્ટાફ ને કોવિડ ૧૯ ની રસી અપાય

Recent Comments