કોરોના મહામારી વચ્ચે ધંધા-રોજગારીની સ્થગિતતા વચ્ચે શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર દ્વારા તારીખ ૧૭ એ ૨૭ જરૂરિયાતમંદ પરિવારો ને અનાજકીટનું વિતરણ કરવામાં આવેલ છે.ભાવનગરના શ્રમિક પરિવારોની છેલ્લા ૧૨ માસથી કાળજી લેનાર શ્રી દેસાઈ પરિવાર દ્વારા ૩૨૪ ગરીબ કુટુંબોને રૂપિયા ૨૬૨૪૪૦ / ની અનાજ સહાય શિશુવિહાર ના માધ્યમ થકી પહોંચાડવામાં આવી છે. જે નોંધનીય બને છે.
ભાવનગર શિશુવિહાર ની નિરંતર અન્નસેવા ૧૨ માસ માં ૩૨૪ ગરીબ પરિવારો ને અઢીલાખ થી વધુ અનાજ સહાય

Recent Comments