લાઠી તાલુકાના ઝરખિયા ખાતે અમરેલી જિલ્લા પંચાયત મતીરાળા બેઠકના સદસ્યની ઉપસ્થિતિ દેશના સૌથી કેમ્પઈન કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ

લાઠી તાલુકા ના ઝરખિયા ખાતે મતીરાળા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ સુતરિયા એ ઝરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ દ્વારા કોવિડ ૧૯ વેકસીન ડોઝ નો પ્રારંભ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આર આર મકવાણા ની ઉપસ્થિતિ માં ડો શીતલબેન રાઠોડ સહિત ના આરોગ્ય કર્મચારી ઓની બેનમૂન કામગીરી દેશ નું સૌથી મોટું કેમ્પઈન કોવિડ ૧૯ ની રસી અભિયાન માટે ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના તંત્ર ની મહાનગરો થી લઈ ગ્રામ્ય સ્તર સુધી સુંદર કામગીરી કરતા આરોગ્ય કર્મી ઓ પાત્રતા ધરાવતા વડીલો ને કોવિડ૧૯ ની વેકસીન આપી આવતા ભવિષ્ય ના આરોગ્ય ને સુનિશ્ચિત કરતા રસીકરણ અભિયાન અંગે સ્થાનિક વડીલો ને જાગૃત કરતા અગ્રણી ઓ કોઈ ડર વગર રસીકરણ અભિયાન વેગ વંતુ બન્યું
Recent Comments