ખાંભા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપને ફટકો/યુવા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ જસુભાઈ મોભ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
ખાંભા યુવા ભાજપના પૂર્વ યુવા ઉપપ્રમુખ ટીકીટ ન મળતા નારાજ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા…..
યુવા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ જસુભાઈ મોભ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા…
ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જસુભાઈ મોભએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા….
ખાંભા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપને ફટકો..
જસુભાઈ મોભ દ્વારા ખાંભા તાલુકા પંચાયતની પીપળવા બેઠક પર કોંગ્રેસ દ્વારા ટીકીટ આપવામાં આવશે..
સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા જસુભાઈ મોભની નારાજગી દૂર કરવા પ્રયાસો કરાયા હતા….
જસુભાઈ મોભ છેલ્લાં 15 વર્ષથી ભાજપ પક્ષમાં કામ કરી રહ્યા હતા…
મારી નારાજગી સામે ભાજપના સ્થાનિક નેતાની અવગણના મતદાનના દિવસે ખબર પડશે-જસુભાઈ મોભ
Recent Comments