અમરેલીની ‘હોટલ એન્જલ’માં આગામી દિવસોમાં ‘કોફી કાફે’નો પ્રારંભ થશે
મહત્તમકક્ષાના અમરેલી શહેરમાં હવે મહાનગરો જેવી સુવિધાઓ ક્રમશ : શરૂ થઈ રહી છે. ખ્યાતનામ કંપનીએ ગારમેન્ટનો શો-રૂમ શરૂ કર્યા બાદ હવે ખ્યાતનામ ભકોફી શોપભ નો પણ આગામી દિવસોમાં પ્રારંભ થઈ રહયો છે.
અમરેલીની સુપ્રસિઘ્ધ હોટેલ એજન્લ ખાતે આગામી દિવસોમાં ભભકોફી કાફેભભ શરૂ થઈ રહેલ છે. જેમાં વિવિધ પ્રકારની કોફીનો સ્વાદ વાતાનુકુલિન વાતાવરણમાં માણી શકાશે. સાથો સાથ, પંજાબી, ચાઈનીશ સહિતનો રસથાળ પણ મળી શકશે.
Recent Comments