લાઠી શહેરમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાનો માટે સ્વૈચ્છિક સંસ્થા મહાકાળી નવરાત્રી નાટય ટ્રસ્ટ અને દલિત પરિષદ દ્વારા રક્ષાત્મક રસીકરણ મુહિમ
લાઠી શહેર ની સ્વૈચ્છિક સંસ્થાઓ રક્ષાત્મક રસીકરણ મુહિમ માટે મેદાન માં સુપ્રસિદ્ધ મકાકાળી નવરાત્રી નાટય ગરબી મંડળ ટ્રસ્ટ ના નેતૃત્વ માં તા૧૫/૪/૨૧ ના રોજ વેકસીનેશન કેમ્પઈન યોજાશે મહાકાળી મંદિર ખાતે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન મુહિમ માટે ટ્રસ્ટી ઓનું આહવાન રક્ષાત્મક રસીકરણ કરો કરવો નો સંદેશ તેમજ લાઠી શહેર ની દલિત પરિષદ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર ની જન્મ જ્યંતી એ શહેર ના લુવારીયા દરવાજા બહાર આંબેડકરનગર ખાતે રક્ષાત્મક રસીકરણ કેમ્પ યોજાશે લાઠી દલિત પરિષદ ના પ્રમુખ બટુકભાઈ બઢિયા અને તેની ટિમ દ્વારા ઉત્તમ આયોજન લાઠી મદદનીશ કલેકટર સાહેબ શ્રી ઉત્સવ ગૌતમ અને વહીવટી તંત્ર પદા.અધિકારી અધિકારી ઓની ઉપસ્થિતિ માં સવાર ના ૯-૦૦ તારીખ ૧૪ /૪/૨૧ ના રોજ દેશ ની સૌથી મોટી આરોગ્ય મુહિમ ની શરૂઆત મહામાનવ ભારત રત્ન ડો બાબા સાહેબ પુષ્પાજંલી આપી ને અનોખી ઉજવણી કરાશે
Recent Comments