fbpx
અમરેલી

ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના દર્દી નારાયણો માટે અમેરિકા સ્થિત સાવલિયા પરિવારની સખાવત લાખોના મેડિકલ ઇન્સ્યુમેન્ટ અર્પણ

ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને દર્દી નારાયણો સેવા માટે સાજીયાવદર જી અમરેલી ના ઉદારદિલ દાતા એમ.કે સાવલિયા ના પુત્ર રત્ન મયુરભાઈ એમ સાવલિયા હાલ (કેલીફોનિયા) અમેરિકા સ્થિતિ છે હાલ કોવિડ ૧૯ ની મહામારી ના કપરા કાળ માં વતન થી દુરસદુર  હોવા છતાં માદરે વતન સોરાષ્ટ્ર માં માનવ સેવા ટ્રસ્ટ ની સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવા કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીમ્બિ  માટે ૨૦ જમ્બો ઓક્સિજન સિલિન્ડર અંદાજીત કિંમત આઠ લાખ ૧૦ સેલ્ફ ઓક્સિજન કોન્સન્ટ્રેટર નું જેવા મહત્વ ના મેડિકલ ઇન્સ્યુમેટ કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે આશીર્વાદ સુવિધા આપતા સમગ્ર માનવ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી એવમ હોસ્પિટલ તબીબી સ્ટાફ દ્વારા દાતા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts