અમરેલી

આઝાદી પછી આજ સુધી ચૂંટણી નથી યોજાય તેવી સમરસ ગ્રામ પંચાયત નાના કણકોટ ની મુકાલતે પ્રેરણાત્મક ટૂંકી ફિલ્મો ના સર્જક કિરણ ખોખાણી આદર્શ ગામ થી પ્રભાવિત

અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના નાના કણકોટ આઝાદી કાળથી આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચુંટણી થતી નથી લોકશાહી ના મંદિર ગ્રામ પંચાયત માં સંપૂર્ણ પારિવારિક બંધન અને સમરસતાનુ પ્રતીક  એટલે અમરેલી જીલ્લામાં લિલિયા તાલુકાનું સંગઠીત ગામ નાના કણકોટ… આજ રોજ કણકોટની શુભેચ્છા મુલાકાત લીધી.. પંચાયતની સુવ્યવસ્થિત કાર્યાલયમાં ટેબલ ઉપર બે ખુબ સુંદર પુસ્તકો નજરે ચડ્યા… ભારતનો બંધારણીય કાયદો, અને ગુજરાત પંચાયત ધારો -૧૯૯૩  આવી સંગઠીત પંચાયતના માન.સરપંચ શ્રી હસમુખભાઈ પોલરા અને માન. ઉપ સરપંચશ્રી પ્રતાપભાઈ ખુમાણ… ગામ અગ્રણી શ્રી કાળુ ભગત (બજરંગ દળ ) એમની સાથે મુલાકાત દરમ્યાન ગામની ઘણી વિશેષતા અને ખરેખર ગામડાઓમાં એકતા અને સંપથી ગામનો સમરસ વિકાસ કેવી રીતે કરી શકાય તે બાબતે ગામની પંચાયત સમિતિ પણ એટલી જ જાગૃત છે 

Related Posts