અમરેલી

આજ રોજ લીલીયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા વિજય ઉત્સવ મનાવાયો

આજરોજ લીલીયા મોટા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કવશીક ભાઈ વેકરિયા ની સૂચના મુજબ લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને ઉત્તરપ્રદેશ.ગોવા.મણિપુર.ઉતરાખન્ડ જેવા રાજ્યો માં ભાજપ ની ભવ્ય જીત થતા લીલીયા મોટા સરદાર પટેલ ચોક ખાતે ફટાકડા ફોડી પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરવા માં આવેલ આ તકે જિલ્લા ભાજપા અને સહકારી અગ્રણી અરુણભાઈ પટેલ ચતુરભાઈ કકડીયા તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ સાવજ ગોતમભાઈ વિછીયા યુવા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી મહામંત્રી વિપુલ પહાડા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા પિયુષ ભટ્ટ રિતેશ સાવજ ભરતભાઈ ગરણિયા એડવોકેટ કિશોરભાઈ પાઠક એડવોકેટ સવજીભાઈ ભડકોલીયા બાબુભાઈ ધામત બક્ષીપંચ મોરચા પ્રમુખ પરેશ પહાડા તુષાર ધોરાજીયા વિજય ભાલાળા પરિન સોની બાલુ ભાઈ ડેર ધર્મેશ ગાયજન અબીલ વાઘેલા જયસુખ સુરાણી સામત ભાઈ જેબલિયા બાલાભાઈ ભરવાડ કાળું ભાઈ ભાલાળા રાજુ વાઘેલા ભીખાભાઈ ધારીયા અરજનભાઈ કેપટન હરેશ રંગપરા ભરત શેલડીયા કાન્તીભાઈ સવસવીયા ભુપતભાઈ આહીર અલ્પેશ વેકરિયા કાંતી ભાઈ શીંગાળા સહિત ના કાર્યકર્તા આગેવાનો પત્રકાર દિપક ભટ્ટ નીતિન ડુંગરિયા ઈમરાન પઠાણ સહિત નાઆગેવાનો ઉપસ્થિત રહેલ 

Related Posts