fbpx
અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા તરફ થી દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય પુસ્તક સંપુટ ભેટ કરતા દેવચંદભાઈ સાવલિયા

દામનગર શહેર માં  સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના વાંચકો ઉપર વિશ્વ વાસ્તલય માનવ સેવા ટ્રસ્ટ બગસરા નું વાત્સલ્ય સર્વોદય કાર્યકર મહાત્મા ગાંધી ના આદર્શો નું આચરણ કરતા દેવચંદભાઈ સાવલિયા તરફ થી દામનગર શહેર ની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને ૨૫ પુસ્તકો નો સંપુટ જાહેર હિત માં ભેટ આદર્શ આહાર વિહાર અને આરોગ્ય બાળ ઉછેર કેળવણી પર્યાવરણ પ્રકૃતિ અને વ્યસન મુક્તિ સહિત સાત્વિકતા નો સદેશ આપતા પુસ્તકો નો સંપુટ બગસરા ની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ તરફ થી દામનગર સાહિત્ય સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના વાંચકો માટે ભેટ મળતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા ઉપ પ્રમુખ જીવનભાઈ હકાણી મંત્રી નટુભાઈ ભાતિયા સર્વ ટ્રસ્ટી કર્મચારી વાંચક વર્ગ આભાર ની લાગણી વ્યક્ત કરી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ ના દેવચંદભાઈ સાવલિયા નો આભાર વ્યક્ત કરી છીએ 

Follow Me:

Related Posts