અમરેલી જિલ્લાના ખેડૂતોની ખેતી અનેપીવાના પાણીની સુજવધા વધુસુદ્રઢ બનાવવા માટે
અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય અનેગુિરાત સરકારના મંત્રી શ્રી કૌશશકભાઈ વેકરરયાના સબળ
પ્રયાસોથી એક મહત્વપૂણણિળ સંચય યોિનાનેમંિૂરી મળી છે. અમરેલી જસંચાઇ જવભાગ દ્વારા
સૌની યોિના લીંક – ૪ પેકેજ ૫ અને ૬ની પાઇપલાઇનના હયાત સ્કાવર વાલ્વથી ૭ રક.મી.
અંતરની મયાણદામાં આવતા અમરેલી જિલ્લામાં હાથ ધરાનાર આ ભગીરથ કાયણપાછળ અંદાિેરૂ.
૭૧.૦૪ કરોડનો માતબર ખચણ કરવામાં આવશે. આ યોિના અંતગણત અમરેલી અનેકુકાવાવ
તાલુકાના કુલ ૨૧ ગામોના િળાશયોનેઅદ્યતન પાઈપલાઈન નેટવકણથી જોડી પાણીદાર બનાવવામાં
આવશે.
મંત્રી શ્રી કૌજશકભાઈ વેકરરયાની સતત રિૂઆતોને પરરણામેસરકારેઆ યોિના અંતગણત
અમરેલી તાલુકાના ૩ ગામો (રાંરઢયા, દહીંડા અનેમોટા આંકડીયા)માં અંદાિેરૂ. ૧૫.૪૧ કરોડના
ખચે ૨૦ રકલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવશે. જ્યારે કુકાવાવ તાલુકાના ૧૮ ગામો
(દેવગામ, સારંગપુર, જીથુડી, લુણીઘાર, લાખાપાદર, કોલડા, જગં ર, ભાયાવદર, અમરાપુર,
ઉજળા મોટા, અનીડા, સુયભપ્રતાપગઢ, અરજણસુખ, નાજાપુર, ખાખરીયા, તોરી, રામપુર,
પીપરીયા(ઘુ))ના ચેકડેમો અનેતળાવોનેજોડવા માટે અંદાિેરૂ. ૫૫.૬૩ કરોડના ખચે ૭૨
રકલોમીટર લાંબી પાઈપલાઈનનું નેટવકભ શબછાવવામાં આવશે.
આ સમગ્ર યોિના પૂણણ થવાથી બંને તાલુકાના ૨૧ ગામોના અંદાજે૫૫ જટેલા ચેકડેમ અને
તળાવો પાણીથી છલકાશે. િનેા કારણેઅંદાિે૧૫૦૦ હેક્ટર જમીનનેશસંચાઈનો સીધો લાભ
મળશે. આ ઉપરાંત, સ્થાજનક ગ્રામિનોને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી મુજતત મળશે.
િળાશયો સતત ભરેલા રહેવાથી આ જવસ્તારોમાં િમીનના ભૂગભણ િળસ્તર ઊંચા આવશે, િનેો
પરોક્ષ લાભ હજારો ખેડૂતોના કૂવા અનેબોરવેલનેમળશે.
ખેડૂતોના રહતનેવરેલી સરકારના આ ઐજતહાજસક પ્રજાલક્ષી કાયણનેપગલેઅમરેલી અને
કુકાવાવ પંથકના ગ્રામિનો અનેજકસાન આલમમાં ભારેહર્ણની લાગણી વ્યાપી ગઈ છે. આ પ્રસંગે
મંત્રીશ્રી કૌજશકભાઈ વેકરરયાએ રાજ્યના મૃદુઅનેમક્કમ મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્દ્રભાઇ પટેલ
સાહેબ, માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ણભાઇ સંઘવી સાહેબ તથા પાણી પુરવઠા અને િળસંપજિ
મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો) ઇશ્વરજસંહ પટેલ સાહેબનો આભાર વ્યતત કયો હતો.
…………..