Loading Date... Gold 24K: ₹90,650 | Silver 1kg: ₹106,953 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાએઅમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટેનાસતા ફરતા આ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાએઅમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટેનાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવાઅમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલાનાઓની રાહબરી […]

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાએ
અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૫૦૫૭૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ
૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ
સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા ટાઉન પોલીસ
સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
રામસિંગ ઉર્ફે રામુ કાલુસિંગ અજનાર ઉ.વ.૨૮ રહે.રાતમાલીયા, તા.જોબટ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા, હરેશસિંહ પરમાર તથા હેડ

કોન્સ.દશરથસિંહ સરવૈયા, આદીત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં
આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)